આમ તો આપણે પતંગની જેમ જ છીએ આપણી પતંગની દોર આપણા આસપાસના વર્તુળના લોકો જ જાણે પકડીને રાખે છે ક્યારેક તેની સારી બાબતો થી ખુશ થઈને ખૂબ જ ઉંચે ઉડીએ છીએ તો ક્યારેક કોઈકની લાગી આવતી બાબતોથી નીચે પટકાઈ પણ જઈએ છીએ તો ઘણી વખત ઉંચા ઉડવામાં ઘણા લોકો આપણને રોકવા માટે કેટલાય દાવપેચ રમે છે અને ઘણા ય આપણી સફળતા ને જોઈ નથી શકતા..પણ સાચી રીતે તો આપણી પતંગ ની ફિરકી આપણા ઈશ્વર(દ્વારકાધીશ)ના હાથમાં છે. Bindu ચાલો આ ઉત્તરાયણ નિમિત્તે એક નવો સંકલ્પ લઈએ કે આપણાથી કોઈ પણ જીવને હાનિ ન પહોંચે  અને ધ્યાન રાખીએ કે માત્ર ફોટા સેશન માટે જ દાન કરીએ નહીં પણ જ્યાં જરૂરિયાત છે કે જે લોકોને વસ્તુની જરૂરિયાત છે તેમને મદદ કરીએ ન કે ખોટા આપણે દેખાડા માટે દાન કરીએ.... જય શ્રી કૃષ્ણ 🙏 14/01/21 Time 05 :31AM

Gujarati Blog by Bindu _Maiyad : 111644534

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now