*ઉમ્ર ના અનુસાર છોકરામાં થનાર બદલાવ🙏🙏🏻🙏🏻*

*મમ્મી ને જોઈ કે..???*
*મમ્મી ને જોવી છે......,*
*મમ્મી ક્યાં ગઈ...???*

*(ઉમ્ર - બે- વર્ષ)*

*મમ્મી ...ક્યાં છે...??*
*હુ.....સ્કૂલમાં જાવ...??*
*મમ્મી અચ્છા ટાટા...*
*મમ્મી મને સ્કૂલમાં રોજ યાદ આવે છે... .… .…*"

*(ઉમ્ર: - ચાર )*

*મોમ . . . .*
*આઈ લવ .....*
*આજે ટીફીનમાં શુ છે.?*
*મમ્મી આજ સ્કૂલમાં હોમ-વર્ક ખૂબ આપ્યુ છે..*

*(ઉમ્ર આઠ વર્ષ)*

*પપ્પા કયા છે મમ્મી..???*
*સ્કૂલમાંથી આવીને મમ્મી ના દેખાય તો સારૂ ન લાગે.*

*(ઉમ્ર બાર વર્ષ)*

*મમ્મી મારી બાજુમાં બેસને, મારે ખૂબ ગપ્પા મારવા છે તારી સાથે...*

*(ઉમ્ર ચૌદ વર્ષ )*

*એ ..મમ્મી પ્લીઝ પપ્પાને સમજાવને..મને,પાર્ટી મા જવા દે,*

*(ઉમ્ર અઢાર વર્ષ)*

*કેમ મમ્મી....બદલાય જાય છે...તુ રહેવાદે હવે તને કાય ખબર પડતી નથી..તને સમજાતુ જ નથી...,*

*(ઉમ્ર બાવીસ વર્ષ)*

*મમ્મી......એ....મમ્મી...*
*જ્યારે જુવો ત્યારે શિખામણ આપતી જ હોય છે...હવે કાઈ હુ નાનો કીકલો છુ*

*(ઉમ્ર પચ્ચીસ વર્ષ)*

*મમ્મી.....ઇ..મારી પત્ની છે...*
*તુ જરા સમજી ને રહે ને....,* *તુ તારી માનસિકતા બદલ જરા.*

*(ઉમ્ર અઠ્ઠાવીસ વર્ષ)*

*એ મમ્મી.......ઇ પણ એક મમ્મી છે.*
*એને એના છોકરા સંભાળતા સારી રીતે આવડે છે...,તુ એમાં દરેક બાબતમા માથુ ના માર સમજી...????*

*(ઉમ્ર ત્રીસ વર્ષ)*

*અને એના પછી.........,*
*મા ને કોઈ દીવસ પુછ્યુ નહી.....,*
*મા (મમ્મી)ક્યારે ડોશીમા (વૃધ્ધા) થઈ ગયા તેને કાંઈ ખબર જ ના પડી.....!!!*

*માં તો આજપણ ઇ જ છે...,*
*ફક્ત ઉમરના અનુસાર છોકરાની રહેણી-કેણી બદલાતી ગઇ.... ,*

*અંતે...એક દીવસ ....*
*માં.... એ....માં....,* *મમ્મી....એ.....મમ્મી,*
*તુ ચૂપ કેમ છે...?? મા.*
*કાય બોલને મા....એ...મા..*
*પણ.....મા ...એક શબ્દ પણ નથી બોલતી......,*

*કારણકે તે માં કાયમ માટે બોલતી બંધ થઈ ગઈ હતી...હંમેશના માટે...*

*(ઉમ્ર પચાસ વર્ષ)*

*ઇ ભોળી ...મા....,*
*બે વર્ષ થી પચાસ વર્ષ સુધી* *આ આવેલ બદલાવ સમજી ના શકી*

*કારણ............કે*
*મા...માટે પચાસ વર્ષનો પ્રૌઢ છોકરો પણ બાળક જ લાગે*

*ઇ બીચારી તો છેલ્લે સુધી..,*
*પ્રૌઢ બાળકને નાની-મોટી બીમારી મા પણ એટલો જ જીવ બળતો જેટલો તે નાનો બાળક હતો ત્યારે બળતો..*

*એના માટે તો એ બાળક જ છે ભલે- પછી તે ગમ્મે એટલી ઉંમરનો હોય તોય....!!!*

*અંતે છોકરો....મા ગુમાવ્યા પછીજ સમજ્યો કે તેણે કયો અમૂલ્ય ખજાનો ગુમાવ્યો છે....!!!!*

*માં-બાપ ની સેવા કરો...,*
*જગતમાં એમના થી મોટા કોઈ દેવી-દેવતા નથી ....!!!*

*આપણે ના તો જન્મ દાતા બ્રહ્માજી ને જોયા.,*
*ના તો આપણે આપણું પોષણ કરનાર વિષ્ણુ જી જોયા..,*
*ના તો આપણા દુઃખો ના અંત કરનાર મહાદેવ શંકરને જોયા*

*પણ આ ત્રણે ગુણ જેમાં છે તે આપણી પાસે જ છે*
*તે છે " મા - બાપ "*
*તેમની સેવા કરો ...એટલે ભવ પાર જરૂર થશે....!!!!*

*🙏🏻🙏🏻*

Gujarati Motivational by Parmar Narvirsinh : 111644498
Krishna 3 years ago

Speechless 🙏🙏🙏 Kadvi vastavikta

Parmar Narvirsinh 3 years ago

આભાર ભાઈ 🙏🌷🙏

Parmar Narvirsinh 3 years ago

આભારબહેન 🙏🌷🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now