The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
પરોઢ અને સ્ત્રી કઈક મને સમાન લાગતા, બંનેનું કામ એક જ બધે ઉજાસ ફેલાવતા. જેમ પરોઢ સકારાત્મક ઊર્જા સહુને બક્ષે, read more
Thank you.
પરોઢ અને સ્ત્રી કઈક મને સમાન લાગતા, બંનેનું કામ એક જ બધે ઉજાસ ફેલાવતા. જેમ પરોઢ સકારાત્મક ઊર્જા સહુને બક્ષે, તેમ સ્ત્રી બધું મારું સમજી હુંફ-પ્રેમ બક્ષે. જેમ સહુ પરોઢને આવકારે પ્રભાતિયા સંગ, તેમ જ જરૂરી સ્ત્રીને પણ આવકારે હરખ સંગ. જો પરોઢના ગુણગાન થી સમૃદ્ધિ સુખ મળે, તેમ જ સ્ત્રીના સન્માન થી આવરદા જાજી મળે.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser