Jatin.R.patel લિખિત નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/22994/operation-chakravyuh-1-by-jatin-r-patel


આ સાથે જ ઑપરેશન ચક્રવ્યૂહની પ્રથમ સિઝન અહીં પૂર્ણ થાય છે..આશા રાખું છું કે રહસ્ય, રોમાંચ અને દેશભક્તિથી તરબતર આ નવલકથાની પ્રથમ સિઝન આપ સૌને પસંદ આવી હશે.

બીજી સિઝન એક મહિના બાદ ઉપલબ્ધ થશે તો એ માટે રાહ જોવી જ રહી..અત્યંત વ્યસ્તતાના લીધે લેખન માટે સમય નથી મળતો છતાં આપ સૌના પ્રેમના લીધે લેખનનો સાથ છોડવાનું મન નથી થતું.


મર્ડર@રિવરફ્રન્ટ હાર્ડકોપી સ્વરૂપમાં ઉપલબ્ધ છે, તમારે જે એની હાર્ડકોપી જોઈતી હોય તો આ નંબર પર ગૂગલ પે કે ફોન પે કરી શકો છો.

ધન્યવાદ..🙏🏽💐

Gujarati Book-Review by Jatin.R.patel : 111642190
Vaibhavi Dhrangadharia 3 years ago

Sir please ans apone 2ns series kyare start thashe? Its 2months finished

Bhavik Patel 3 years ago

ભાઈ એક મહિનો થઈ ગયો હવે નવી સિઝન જલદીથી ચાલુ કરો

Harsh Soni 3 years ago

આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ

Dhaval Kachhia 3 years ago

One month is to long....pls try to as early asap..

Parmar Geeta 3 years ago

આટલી બધી રાહ જોવી પડશે 😑

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now