મે જીવ હથેળીએ મૂકી દીધો તમારી એક ઝલક માટે ,
ખોટો હી સહી તમે પ્રેમ ના બતાવી શક્યા એક પલ માટે ,
મે પ્રથમ વાર જીવન માં સર્વસ્વ માની તમને વિશ્વાસ કર્યો ,
મને એ રીતે બાળી તમે કે મારૂ શબ ના રહ્યું બાળવા માટે...


મારી આ છેલ્લી પોસ્ટ સાથે આપ સહુ નો ખૂબ જ આભાર મારી રચના વાંચવા બદલ🙏🙏🙏

Gujarati Shayri by ..... : 111641345
Aksha 3 years ago

Jordar. Kem last post???

Amrut 3 years ago

Very nice. but why last bites

Shefali 3 years ago

ઓહ્.. કેમ છેલ્લી પોસ્ટ?

Parmar Mayur 3 years ago

સુંદર લખાણ👌👌, આ છેલ્લી પોસ્ટ નહીં પરંતુ શરૂઆત છે, શબ્દો ની સાથે જ સર્જન ની રજૂઆત છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now