હાહાકાર મચી ગયો,
જ્યારે સ્વર્ગ માં ભુલ થી ,
નાદાન વસી ગયો,

ના મંદિર ના મસ્જિદ,
ના પૂજા ના નમાઝ,

બસ હમદર્દ નો મદદગાર,
સ્વર્ગ માં આવી ગયો,

-Kaushik Dave

Gujarati Blog by Kaushik Dave : 111640220

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now