સામે આવી નજરો ચોરી,
દર્પણમાં શાને દીદાર કર?
 
ભર્યો છે ભીતરે પ્રેમ તો,
સહજ બની સ્વીકાર કર...

તકદીર સામે રડવા કરતાં, 
થોડી આજ લલકાર કર..

ભિતરે છે જે અદ્રશ્ય રેખા,
ઓળંંગી તુંં હદ પાર કર...

ઉફણતાએ તોફાન દબાવી, 
દિલને આમ ન લાચાર કર...

તરસી ગયો હું  પ્રણય કાજે, 
નજરોથી તું થોડા વાર કર..

-Bhavesh

Gujarati Whatsapp-Status by Bhavesh : 111638243
Kamlesh 3 years ago

અદ્દભુત રચના ભાઇ 👌👌👌

Abbas khan 3 years ago

વાહ વાહ ..જોરદાર..ભાઈ...👍👍

Sonalpatadia Soni 3 years ago

એક એક શબ્દે વાહ..

Kailas 3 years ago

Jabrdast👌🏻👌🏻👌🏻

SHILPA PARMAR...SHILU 3 years ago

Are wah... Jordar ho...👌👌👌👌

Parmar Geeta 3 years ago

સુપર સે ભી ઉપર વાહ આકુ 👌👌😍😍👏👏🙌🙌

Devesh Sony 3 years ago

Vah... Jordar... 👌👌👌🖋

______ 3 years ago

Wah...superb👏👏👏

Shefali 3 years ago

Superb 👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now