શિયાળો આવ્યો
નવા વસાણા લાવ્યો
ભરપુર ખાજો
તંદુરસ્તી જાળવો
નિત્ય વ્યાયમ કરો.

કચરિયા પાક
વહેંચજો ગરીબ
મળશે દુવા
ધાબળા વહેંચજો
મળે શિયાળે હુંફ

પીનાપટેલ "પિન્કી"

-Pinky Patel

Gujarati Motivational by Pinky Patel : 111638076

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now