અરે ઓ ટવેન્ટી ટવેન્ટી
બનાવ્યા ના તે અમને સેન્ટી.
રામાયણને મહાભારતની
ફરી કરાવી તે એન્ટ્રી
દૂરદર્શનની વાગી ફરી ઘંટી.
એક વાયરસે મારી જ્યાં એન્ટ્રી.
ગોટાળે ચડ્યા બધાં કન્ટ્રી.
અરે ઓ ટવેન્ટી ટવેન્ટી વન
હવે આવ્યો છે તારો વારો
શું કોરોના બનશે હિસ્ટ્રી?
કે પછી બનશે એક મિસ્ટ્રી?
અસર કરશે વેક્સિનની કેમેસ્ટ્રી?
ગયું હવે તો ટવેન્ટી ટવેન્ટી
ને આવ્યું છે હવે ટવેન્ટી ટવેન્ટીવન
આ વાત પર ચાલો હવે
ખાઈ લઈએ એક એક પેસ્ટ્રી.
Happy new year 2021.
-Pruthvi Gohel

Gujarati Poem by Dr. Pruthvi Gohel : 111637359
Falguni Dost 3 years ago

જોને! ચાલ્યા કરશે ૨૦૨૧માં પણ જુગલબંદી પ્રીત અને દોસ્તની કેમેસ્ટ્રી.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now