જીવન એક એવો સેતુ છે જેના ઉપરથી દરેકને પસાર થવાનું છે. એનો એક છેડો છે ભૂતકાળ જેના પર કદી પાછા જઇ શકાતું નથી.બીજો છેડો છે ભવિષ્યકાળ જે વર્તમાનની ગતિ-મતિનો નિર્ણાયક અને પરિણામ બંનેની ભૂમિકામાં આવે છે.

-- વર્ષા શાહ

Gujarati Thought by Varsha Shah : 111637290

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now