ચહેરા પરથી દરેકના માસ્ક ઉતરી જાય
વર્ષભર લીધેલા સૌ ઉધાર ઉતરી જાય,
2020 એ યાદોના ઉઝરડા દીધાં ઘણાં
2021 ચકાચક ટકાટક પાર ઉતરી જાય.

-jigar bundela

Gujarati Whatsapp-Status by jigar bundela : 111637190

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now