આંસુ પાડતાં, માં એમ બોલી કે સપનું તૂટી ગ્યું!
મારાથી થોડા કાન મંડાય ગયા,
મેં ફરી પૂછ્યું, શું થયું?
તો છુપાવતા બોલી કે ચપ્પલું તૂટી ગ્યું!!!

-Hardik Dangodara

Gujarati Shayri by Hardik Dangodara : 111636750

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now