સારું હતું કે ખરાબ વર્ષ જ હતું
જે આજે પૂરું થઈ ગયું
શું મેળવ્યું અને શું ગુમાવ્યાનો
હિસાબ જ આખરે રહી ગયો
યાદો ના પળો માં એ અંક બંધ થઈ ગયું
વર્ષ જ હતું જે આજે પૂરું થઈ ગયું
અંતિમ દિવસે યાદ કરી આખા વર્ષ ને
વિદાય આપી દઈએ આ વર્ષ ને
નવા વર્ષ ને શુભકામના સાથે વધાવી લઈએ
જેવું પણ હતું વર્ષ જ હતું
જે આજે એ પણ પૂરું થઈ ગયું
ખરાબ હતું કે સારું હતું
વર્ષ જ હતું જે આજે એ પણ પૂરું થઈ ગયું
હેતલ. જોશી... રાજકોટ

Gujarati Poem by Hetaljoshi : 111636653
Hetaljoshi 3 years ago

ખૂબ ખૂબ આભાર સર્વે નો... Happy new year to alll🙏🙏🙏😊😊😊😊💐💐💐💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now