◆1st line માં મૃગ બનેલા મન ની મોજ માટે લખ્યું છે, કે મન તું મૃગજળ નો પર્યાય એવા પ્રતિબિંબની પાછળ ના અટવાઈશ કેમ કે એ માત્ર આભાસ છે.
◆2nd line માં મન વિશે જ લખ્યું છે, કે મન ને સમજાવવા નો પ્રયત્ન નિષ્ફળ છે કેમ કે મન તો ક્યાં કોઈ નું પણ માને!! પોતાનું પણ નહીં!
◆3rd line માં પ્રાસ મેળવવા લખ્યું છે, કે મારા કાન સુધી મારા મનનો અવાજ અથડાયેલો.. શેનો અવાજ..!? તો👇
◆4th line.. કે ચિત્ત એટલે મન,મેં સાંભળી છે તારી પોતાની અલગ જ અને સરસ ધૂન છે.. તું જગત ની વ્યાધિ ઉપાધિમાં ન અટવાઈશ.. મન તું તારી મોજ માં મસ્ત રહે..અને ચિત્ત નું સંગીત માણ્યા કર😊🎧🎶🎼

#ashadhiheli

Gujarati Quotes by Heli : 111636483

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now