#સમય -૨૦૨૦

ખુબ ઊચી ઉડાન ભરી
તમે પ્રગતિ નાં પંથમાં.
પણ ભૂલ્યાં એક વાત
ડોર હતી મારા હાથમાં!
હવે ભરજો ધીમે ધીમે
ડગલાં,આવનારા વર્ષમાં
સાથ આપીશ હું મનથી
કારણ પરિવર્તન જ મારી
નિયતી....

જય શ્રી કૃષ્ણ

Gujarati Whatsapp-Status by Gor Dimpal Manish : 111636471

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now