દોસ્તીમાં હંમેશા ખુશ રહીને એકબીજાની કાળજી રાખતા;
પ્રેમસંબંધમાં ખુશી,કાળજી અને પ્રેમનો ઉમેરો થયો;
લગ્ન જીવનની શરૂઆતમાં ખુશી,કાળજી,પ્રેમ અને સપનાંનો ઉમેરો થયો;
ધીરેધીરે જવાબદારીઓ ની એવી હારમાળા રચાય કે પ્રેમ, સપના ને કાળજી એના ભારણમાં દટાય ગયા.

-માધુરી

Gujarati Blog by માધુરી : 111636399
Samat Sura 3 years ago

સોટકા સાચી વાત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now