ખુબ અમુલ્ય છે આ જીવન માણી લે ને
કોણે કહયું તકલીફ છે જીવનમાં ?
આસ પાસ નઝર તો કરી લે ઘણું છે જીવન ને માણવા માટે
તકલીફ ને માણતા શીખ
ઈશ્વર ખુશીઓ તારા તરફ તાણી તાણી લાવશે.

Gujarati Motivational by Hetal Togadiya : 111635383

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now