કોઈ પણ ખરાબ પરિસ્થિતિથી ભાગવાને બદલે તેનો સામનો કરવો જોઈએ,
હોઈ શકે ભગવાને તમારી અંદર છુપાયેલી આવડત બહાર લાવવા માટે જ એ ખરાબ પરિસ્થિતિ સર્જી હોય..

_meera soneji
#life
#motivational

Gujarati Blog by Meera Soneji : 111634941

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now