અંજાન છું હું તો દુનિયાદારી થી
હજી તો અણસમજ છે મારામાં
બસ થોડી તમે દુનિયાની રીતભાત શીખવતાં જાવ
નથી ભાન મને તાલ સુર અને લયનું
તો પણ લખું છું
બસ અમાં સંગીત તમે પૂરતા જાઓ

-Chakly

Gujarati Poem by Chakly : 111634014

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now