ઈચ્છાઓ તો હતી તમારી સાથે જીવવાની
પણ આમ યાદો જ રહી જસે
એવી ક્યાં ખબર હતી??
સંબધો તો છે દુનિયા મા ઘણાં બધા
પણ તમારી સાથે નો સંબંધ આમ દિલ સ્પર્શી જસે
એવી ક્યાં ખબર હતી!!
જેને ગણતા હતા અમે જીવન નો સૂરજ
સાંજ ની વેળાએ એ પણ ઢળી જસે
એવી ક્યાં ખબર હતી!?!?
તમે પણ એમને એક દિવસ એકલા છોડી ને આમ જતા રેહશો
એવી તો ખબર હતી!!

-Chakly

Gujarati Poem by Chakly : 111634009

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now