પ્રેમ એટલે...

પાસપોર્ટ કે વિઝા વગર
કોઈની પાંપણની સરહદ તોડી
છુપાતા પગલે આંખોનાં શહેરમાં પ્રવેશી હ્રદય નામની રાજધાનીમાં કબ્જો કરવો.!!

Gujarati Good Evening by Nirmal ahir : 111633809

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now