#કદર

ઘણું છે પોઝિટિવ, ત્યાં નજર નથી જતી બધાની એ અલગ વાત છે.
સારા કર્મો તો ઘણા કરે છે, કદર નથી થતી બધાની એ અલગ વાત છે.

✍️ Anil Patel (Bunny)

Gujarati Quotes by Anil Patel_Bunny : 111633013

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now