અહિંસા

મારી ખામોશી, મારી તાકાત...
મારો ગુસ્સો, મારી નબળાઈ...
કેમ ન સમજે કોઈ આ બાબત?
કેમ બનાવે નાની વાતને મોટી?
શાંતિનો સંદેશ આપ્યો અશોકે,
જ્યારે વહાવડાવી લોહીની નદી...
વગર વ્હાવ્યે ગાંધીએ ચીંધી રાહ,
અહિંસા જ રસ્તો કહી બતાવી વાટ...

Gujarati Motivational by પ્રિયાંશી સથવારા આરિયા : 111632453

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now