કોઈ ને કટુ વચન સંભળાવતા પહેલા એક વાર સામે વાળા ની પરિસ્થિતિ ને જાણી લેજો,
ક્યાંક પછી તમને સાચી વાતની ખબર પડે ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હોય ને તમે વ્યક્તિ ને પણ ગુમાવી દીધા હોય...
_meera soneji
#life
#motivational

Gujarati Blog by Meera Soneji : 111632445

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now