ગમી ગયું એ જ બસ ગમી ગયું
જેની સામે આજે આ દિલ પણ નમી ગયું
પ્રેમ ની એ યાદો માં આજે આ દિલ ગમગીન બની ગયું
યાદો ના આ સમન્દર માં જાણે
એ મોજું ફરી આવી ગયું
એની યાદો જાણે ફરી તાજા કરી ગયું
આજે આ દિલ ફરી ગમગીન બની ગયું
ગમી ગયું એ જ બસ ગમી ગયું
જેની સામે આ દિલ પણ નમી ગયું
પ્રેમ ની એ યાદો માં આજે પણ આ દિલ ગમગીન બની ગયું
હેતલ. જોશી... રાજકોટ

Gujarati Poem by Hetaljoshi : 111631933
Hetaljoshi 3 years ago

ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏🙏🙏🙏

shekhar kharadi Idriya 3 years ago

અતિ સુંદર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now