આજે ફરી એક શાળાના કમાન હંમેશ માટે વસાઈ ગયા; કદાચ સરકારની ગ્રાન્ટ બચાવ નીતિના લીધે.!? કાં તો, શિક્ષકની કામચોરીનાં લીધે.!?કાં તો, વાલીની શિક્ષણ તરફી ઉદાસીનતાને લીધે.!? આજે ઘણા બાળકોના ઉજળા ભવિષ્ય ધૂંધળા થય ગયા...

-માધુરી

Gujarati Blog by માધુરી : 111630170
Pintu Bhatti 3 years ago

હાલ સરકારી શાળામાં માં ગુણોત્સવ અને પજ્ઞા શિક્ષણ અને ભાર વગર ભણતર ની જે પ્રવુતિ આવી બસ એજ મોળી આવી ને લોકો બીજી ગાડી માં ચડી ગયા

માધુરી 3 years ago

Sir ji teacher ni hu ghani respect kru 6u nd Particularly teacher ne nthi kyu nd amuk % teacher bhi hoi 6 awa

Tr. RAJ KHARA 3 years ago

Teachers ne dosh sukam aapo chho..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now