કળયુગની વ્યથા

ગુણ, સ્વભાવ, કાબેલિયત,  આજ બાજુએ મુકાય ગયા,
રૂપ અને રૂપિયાનાં ભંડોળ જોઈ ને જ સંબંધો સ્થપાઈ ગયા..

ચમકતાં ચહેરાનાં સાથીની, આધુનિકાઓની ઘેલછા કામ કરી ગઈ,
ડહાપણ, સમજદારી, આત્મનિર્ભરતા ભર્યા યુવાનોને પાછળ ઠેલતી ગઈ..

કદ, કાઠી જોઈ યુવાનોના.. યુવતીઓના નખરાં હદ વટાવી ગયા,
નાની એકાદી અમથી ઓછપમાં હા ના જવાબ ના માં ફેરવાય ગયા..

સ્વયં હોય જાણે કોઈ અપ્સરા કે પરી એવા મદમાં એ રાચી રહી,
સર્વગુણ સંપન્ન જીવનસાથીની તલાશમાં, મળ્યું એય ગુમાવી બેઠી..

મિલકત, જર ઝવેરાત જમીનને શોધતી નજરો એટલી ઝાંખી થઈ,
કે સુંદર સીધા-સાદા, ભણ્યાં-ગણ્યાં યુવાનોનેય નકારી ગઈ..


લેખક:- "સરળ"

Gujarati Poem by Jainish Dudhat JD : 111629157
Jainish Dudhat JD 3 years ago

આભાર પૃથ્વી જી

Jainish Dudhat JD 3 years ago

આભાર આકાંક્ષા જી

Jainish Dudhat JD 3 years ago

આભાર રિદ્ધિ જી 🙏🏻

Ridj 3 years ago

સાચી વાત👌👌

Jainish Dudhat JD 3 years ago

આભાર યક્ષિ 🙏🏻

Yakshita Patel 3 years ago

સાચી વાત છે...

Jainish Dudhat JD 3 years ago

આભાર દીદી, રિયલ છે એટલે જ realistic લાગે ☺️☺️🙏🏻🙏🏻

Jainish Dudhat JD 3 years ago

આભાર ક્રિષ્ના જી 🙏🏻

Jainish Dudhat JD 3 years ago

Yup, આભાર શીલુ 🙏🏻

Shefali 3 years ago

ખૂબ સરસ, એકદમ realistic..

Krishna 3 years ago

Wahhhhh ekdm sachi vaat khi JD, Aaj jmanoj roop n rupiya no thai gyo che 👏👏

SHILPA PARMAR...SHILU 3 years ago

Hmmmm..... sachii vatt...👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now