લાગણી તો મારી પણ ઘવાઈ હતી
જ્યારે છૂટ્યો'તો એ મિત્રનો સાથ.
ઘાયલ થયા આપણે એકબીજાથી
દર્દ તો થયું જ હતું બંનેને સાથસાથ.
"પ્રીત" તો હજુ પણ છે સાવ બેખબર
ખરું જે કરે હવે આપણો એ નાથ!
-પૃથ્વી ગોહેલ

-Pruthvi Gohel

Gujarati Whatsapp-Status by Dr. Pruthvi Gohel : 111626160

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now