અવગણના ને અવગણી મેં તો
બસ એજ મારી જીત હતી
જગત ને નડતું મારુ સ્મિત
શું કરતો હું
મારી તો જીવન જીવવા ની એજ રીત હતી
#hasinehsas
121220

Gujarati Quotes by Hasin Ehsas : 111625238

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now