રોજ નોન સ્ટોપ વાતો કરનાર વ્યક્તિ જો અચાનક ચુપ થઇ જાય ત્યારે એના મનમાં જરૂર કઈ ખૂંચતું હોય છે.
આવા સમયે તમારા ઈગો ને સાઈડમાં મૂકી , પહેલો મેસેજ કોણ કરશે એની રાહ જોવા વગર સામેવાળી વ્યક્તિને એના હાલ પૂછી લેવા.
_diya modh.

-Diyamodh

Gujarati Blog by Divya Modh : 111622662

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now