શહેરમાં વર્ષો બાદ બપોરે બૂમ પડી,

"धारवाला...चप्पू छुरियां तेज करालो.. धारवाला..."

ને હું બુઠ્ઠી સંવેદનાઓ લઈને દોડ્યો...!

Gujarati Quotes by Mahesh Vegad : 111622454
Mahesh Vegad 3 years ago

જો મન થી મન નો મેળ હોય તો તે પણ શક્ય છે...

bhavna 3 years ago

વેદ વાંચવા સહેલા છે સંવેદના સમજવી મુશ્કેલ છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now