લય વગર, શબ્દો વગર, મત્લા વગર,
હું ગઝલ લખતો રહ્યો સમજ્યા વગર.
તે તો તારો છાંયડો આપ્યો મને,
હું જ ના જંપી શક્યો તડકા વગર.

-shaktisinh parmar

Gujarati Shayri by shaktisinh parmar : 111620084

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now