હવે કશું જોઈતું નથી મારે
મને મારી રીતે જીવવા દો
બહુ માપી દુનિયા એ હવે
મને ગર્વ અનુભવવા દો
કોઈ ના અભિપ્રાય શા કામના
મને મારી આવડત જોવા દો
દુનિયા ની શું ચિંતા કરવી
મને મારા રસ્તે જવા દો
કોઈ શું વિચારે એ છોડ "Asi"
દિલ થી તું વિચારી જો
બીજું કઈ નહિ તો પણ ખુદ
તું તારા માટે જીવી જો...


-- Asmita Ranpura

https://www.matrubharti.com/bites/111430876

Gujarati Poem by Asmita Ranpura : 111618919
Yakshita Patel 3 years ago

વાહહ....મસ્ત

Shefali 3 years ago

ખૂબ જ સુંદર 👌🏼👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now