વિતાવીશું સાથે હર એક પળ આ જીવનની,
કહ્યું હોય જેને આવું પુરા પ્રેમ અને વિશ્વાસ થી,
એ જ વંચિત રહે આપણા જીવનની એક એક ક્ષણથી,
આથી કપરી સજા શું હોઈ શકે સાચા પ્રેમની...

-pandya Rimple
@shabdo_ni_suvas_

Gujarati Whatsapp-Status by Pandya Rimple : 111618898

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now