Gujarati Thought by Nilam Vithlani

મારી ઓટ જોઈને
કિનારે જે લોકો ઘર બનાવે છે
કહી દો એમને કે
‌હું ભરતી બની પાછી આવીશ.

View More   Gujarati Thought | Gujarati Stories