કાલ ના ગાલ માં ,છે જોને,
પ્રાકૃતિક તાલ માં છે જોને.

સમય તો સરકી ને રહેવાનો,
વર્તમાને ભાલ માં દિલ જોને.

નિયતિ તો કર્મ ની પરિણતિ
ફરજ તું હાલ આમ જોને.

કર્મ નિષ્કામ, ભાવે ભક્તિ,
જ્ઞાન ની ચાલ , આ જ જોને.

જીવી આનંદ મય હકીકત,
મનમાં તો ખ્યાલ , રામ જોને.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111618575

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now