મારી મંઝીલ નો છેલ્લો છેડો તું છો,

દુર ભલે હું છું તારા થી, તું મારી મંઝીલ થી દુર નથી.

હમેશા મારી નજદીક નો પાયો તું છો,

સીમાઓ ભલે અનેક હોય મંઝીલ ની આડ માં,

મારી મંઝીલ ની દીવાલ નું, પાયા નું ચણતર તું છો.

બાંધી મોહબત નો પિલોર, હું તને ચાહતો રહીશ જીંદગી ભર.

બાંધવું છે, "સ્વયમભુ"ઘર સપનાનું..! આ ઊંચા પહાડો પર.

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111618568

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now