કાલ ના ગાલ માં ,છે જોને,
પ્રાકૃતિક તાલ માં છે જોને.

સમય તો સરકી ને રહેવાનો,
વર્તમાને ભાલ માં દિલ જોને.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111618555

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now