આજ મને મારી દીકરી યાદ આવી ગઈ.....
આંખોના ખુણે એક સોનેરી બુંદ આવી ગઈ....
પગલી નાની નાની  કયારે હજુ પાડી'તી ....
આજે..! સાસરે વળાવાની ઘડી આવી ગઈ.....

-Doli Modi

Gujarati Poem by DOLI MODI..URJA : 111618496

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now