આમ ને આમ મળતા રહો તો અંગત જેવું લાગે,
મહેફિલ આમ સજતી રહે તો સંગત જેવું લાગે.

શબ્દ એકાદ ઉતરે જો તમ હૃદયે તો ઠીક,
બાકી બધું તો ખાલી ખોટી પંગત જેવું લાગે.

-

Gujarati Blog by TRUSHAR : 111617969

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now