દીવાની બની જોઈ તારી એક નજર,
મસ્તાની બની જોઈ તારી એક ઝલક...

શોધે તને તારી પાગલ, ચોતરફ મારી નજર,
તરસે જોવા આ બાવરી તારી એક ઝલક...

પૂછે જઈ નદી અને ઝરણાને મારી એક નજર,
તરસે જોવા ઘાયલ મારી એક ઝલક....

બતાવી દે ને મને બસ તારી એક નજર,
ધન્ય થઈ જાઉ જોઈ તારી બસ એક ઝલક...

-Rajeshwari Deladia

Gujarati Poem by Rajeshwari Deladia : 111617696

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now