તરણું તું બન ઇશ્વર,
નાં સમજી શક્યો તને,
ડૂબ્યો હું, તું યાદ આવ્યો,
હાથ મારો તું ઝાલ ઇશ્વર.

-અમી

Gujarati Microfiction by અમી : 111617692

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now