લાગે છે મને હવે તમારી આદત વધી ગઈ,
અને પળ પળ જાણે વર્ષો માં બદલાઇ ગઈ,
મરણ કેરી પ્રિત જાણે વધુ ગહેરી થઈ ગઈ,
કે તમારા વિના તો જીવ ની હું વેરી થઈ ગઈ,

-અંજાન K

Gujarati Shayri by ..... : 111617488

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now