Today's my wedding anniversary
કહેવાય છે ને કે લગ્ન એટલે એવી સજા જેમાં તમે પોતાના
જ દુશ્મન સાથે આખી જિંદગી એકજ ઘરમાં રહો છો🙂
મેં પણ આ સજા ભોગવી હસતા-રડતા, લડતા-ઝગડતા
આટલા બધા વર્ષો ક્યારે વીતી ગયા ખબર જ ના પડી...
ઘણી તકલીફો, ઉતાર-ચઢાણ,સુખ-દુખો આવ્યા જીવનમાં
છતાંય હસતા મોઢે બધું સ્વીકારી ને જીવન સાથે વિતાવ્યુ...
#shabdbhavna