Gayatri Mantra, Goddess Gayatri, Gayatri Mata, Special Mantra of Hinduism............

વેદોની માતા છે દેવી ગાયત્રી, તેમના મંત્રના જાપ કરવાથી મળી શકે છે શુભ ફળ, દરેક દેવી-દેવતાનો છે જુદો ગાયત્રી મંત્ર

હિન્દુ ધર્મમાં ગાયત્રી મંત્રનો વિશેષ મહત્વ છે. દેવી ગાયત્રીને વેદોની માતા પણ કહેવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ, મૂળ ગાયત્રી મંત્ર તો 1 જ છે, પરંતુ મનોકામના પૂર્તિ અને દેવતાઓને પ્રસન્ન કરવા માટે વિદ્વાનોએ જુદા-જુદા ગાયત્રી મંત્રોની રચના પણ કરી છે. ગાયત્રી મંત્રથી આ દેવતાઓની પૂજા કરવામાં આવે તો ખૂબ જ જલદી શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. જે દેવતાને પ્રસન્ન કરવા હોય, તેનાથી સંબંધિત ગાયત્રી મંત્રના જાપ કરવા જોઈએ. આ મંત્ર નીચે જણાવ્યા મુજબ છે -

1. વિષ્ણુ-ગાયત્રી મંત્ર

ऊँ नारायणाय विद्महे, वासुदेवाय धीमहि। तन्नो विष्णु प्रचोदयात।।

2. લક્ષ્મી-ગાયત્રી મંત્ર

ऊँ श्री महालक्ष्म्यै च विद्महे, विष्णु पत्न्यै च धीमहि। तन्नो लक्ष्मी प्रचोदयात् ।।

3. શિવ-ગાયત્રી મંત્ર

ऊँ तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि। तन्नो रुद्र: प्रचोदयात्।।

4. શનિ-ગાયત્રી મંત્ર

ऊँ भगभवाय विद्महे, मृत्युरूपाय धीमहि। तन्नो सौरी: प्रचोदयात।।

5. ગણેશ-ગાયત્રી મંત્ર

ऊँ एकदन्ताय विद्महे, वक्रतुण्डाय धीमहि। तन्नो दन्ती प्रचोदयात्।।

6. શ્રીકૃષ્ણ-ગાયત્રી મંત્ર

ऊँ देवकीनन्दनाय विद्महे, वासुदेवाय धीमहि। तन्नो कृष्ण: प्रचोदयात्।।

7. સરસ્વતી-ગાયત્રી મંત્ર

ऊँ सरस्वत्यै विद्महे ब्रह्मपुत्र्यै धीमहि। तन्नो देवी प्रचोदयात्।।

8. દુર્ગા-ગાયત્રી મંત્ર

ऊँ गिरिजायै विद्महे शिवप्रियायै धीमहि। तन्नो दुर्गा प्रचोदयात्।

9. હનુમાન-ગાયત્રી મંત્ર

ऊँ आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि। तन्नो मारुति: प्रचोदयात्।।

10.સૂર્ય-ગાયત્રી મંત્ર

ऊँ आदित्याय विद्महे, सहस्त्रकिरणाय धीमहि। तन्नो सूर्य: प्रचोदयात्।।

11. તુલસી-ગાયત્રી મંત્ર

ऊँ श्रीतुलस्यै विद्महे विष्णुप्रियायै धीमहि। तन्नो वृन्दा प्रचोदयात्।

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111617403

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now