શાસ્ત્રોમાં કોની સાથે કેવી રીતે વાત કરવી તેનો ઉલ્લેખ કરેલ છે .

*ભગવાન સાથે* - હાથ જોડીને ,
*ગુરૂદેવ સાથે* - માથું નમાવીને ,
*માતા સાથે* - નિખાલસતાથી ,
*પિતા સાથે* - આદર સાથે ,
*ભાઇ સાથે* - દિલ ખોલીને ,
*બહેન સાથે* - વ્હાલથી ,
*સંતાનો સાથે* - લાડ પ્યારથી ,
*મિત્રો સાથે* - હસી મજાકથી ,

અને

*પત્ની સાથે ?.............*

પત્ની સાથે વાત કરવાની રીત માટે હજુ *શોધખોળ* ચાલુ છે ...
🤣🤣🤣🤣🤣🤣🤣🤣

Gujarati Jokes by Hsr : 111617361

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now