ખીલી જઈશું અમે, ઉપવનમાં વસંત જેમ,
રંગોની છોળો વચ્ચે, રંગીન મિજાજી એમ;

ઝાકળ ભીનો સ્પર્શ ,ફક્ત લાગણી તણો'ય,
આનંદ મગ્ન થઈ જઈશું ,દિલ રાજાજી જેમ;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111617177

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now