તૃષ્ણા ત્યાગી ,   દિલ જોને,
મનની બારી બંધ કરી જોને;

પામશે, સઘળું જગત ઐશ્વર્ય
સંકલ્પ વિકલ્પ , ત્યાગી જોને;

ઉપસેલા છે, માનસપટ ઉપર,
ચિત્રો અંતરંગ ‌, હટાવી જોને;

નામ- બેનામી મળશે બાદશાહી,
ઠાઠમાઠ જગતનો‌ , છોડી જોને;

આનંદ સ્વરૂપ,  ધારણ કરી લે,
ચૈતન્ય માં ચિત્ત,  બોળી જોને;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111616703

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now