નીચેની કહેવતમાં કાનો, માત્ર જેવું બધું જોડી શકાશે.
કહેવતો સરખી રીતે લખો...

1) હ થ ન ક ય હ ય વ ગ
2) અ ત લ ભ ત પ પ ન મ ળ
3) પ ત્ર ન લ ક્ષ ણ પ ર ણ મ
4) ર મ ર ખ ત ન ક ણ ચ ખ
5) દ ગ ક ઈ ન સ ગ ન હ
6) મ ખ મ ર મ બ ગ લ મ છ ર
7) ક ક ર ક ક ર પ ળ બ ધ ય
8) ન વ ર બ ઠ ન ખ્ખ દ વ ળ
9) અ ન્ન ત વ અ ડ ક ર
10) અ ણ ચ ક્ય સ વ ર જ વ
11) અ ગ ળ થ ન ખ વ ગ ળ
12) અ ક પ થ દ ક જ

Something different and interesting..

Gujarati Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111616373
Narendra Parmar 3 years ago

૨, અતી લોભ એ પાપનું મૂળ

Tr. Mrs. Snehal Jani 3 years ago

લો થઈ ગઈ બધી

Tr. Mrs. Snehal Jani 3 years ago

5. દગો કોઈનો સગો નહીં

Tr. Mrs. Snehal Jani 3 years ago

6. મુખમાં રામ બગલમાં છુરી

Tr. Mrs. Snehal Jani 3 years ago

7. કાંકરે કાંકરે પાળ બંધાય

Tr. Mrs. Snehal Jani 3 years ago

2. અતિ લોભ તે પાપનું મૂળ

Tr. Mrs. Snehal Jani 3 years ago

12. એક પંથ દો કાજ

Tr. Mrs. Snehal Jani 3 years ago

11. આંગળી થી નખ વેગળા

Tr. Mrs. Snehal Jani 3 years ago

10. અણી ચુક્યો સો વરસ જીવે

Tr. Mrs. Snehal Jani 3 years ago

8. નવરા બેઠા નખ્ખોદ વાળે

Tr. Mrs. Snehal Jani 3 years ago

9. અન્ન તેવો ઓડકાર

Tr. Mrs. Snehal Jani 3 years ago

3. પુત્રના લક્ષણ પારણામાં 4. રેમ રાખે તેને કોણ ચાખે

Tr. Mrs. Snehal Jani 3 years ago

1. હાથના કર્યા હૈયે વાગ્યા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now