ઘુવડના પ્રમુખપદે
ચામાચીડિયાઓની સભા ભરાઈ
અને
બધાંએ
'અંધકાર'
જ સત્ય છે એ વાત પર સહી કરી નાખી...!!!

Gujarati Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111616029
Padmaxi 3 years ago

જેવા ભેગા થાય પરિણામ તેવું જ મળે

Padmaxi 3 years ago

સનાતન સત્ય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now